તૈયાર છે જગત ઉતારવા, ખાલ અધીરા, પહેરી રાખજે ડીલ પર તું, ઢાલ અધીરા. અંહિસા ની વાતો તો બરાબર હતી પણ, હવે નહિ ધરાય સામે બીજો, ગાલ અધીરા. ભેદ કોણે કેમ કર્યા, બોલ આ માણસ માં, વહે સહુ માં સમાન લોહી, લાલ અધીરા. પાસા નાખી જો થાય સામે, પડકાર તો, ચાલી નાખજે તું પણ છેલ્લી, ચાલ અધીરા. will be continue.. વિજય ગોહેલ સાહિલ ©Vijay Gohel Saahil #kavita #poem #poetry #writer #author #gujaratikavita #gujaratilekhak #lifequotes