a-person-standing-on-a-beach-at-sunset દરેક વળાંક પર કોંઈ મુકાંમ નથી હોતુ. દિલ ના સબંધ પર કોઈ નામ નથી હોતુ. મેં તમને ચિરાગોની રોશનીથી શોધ્યા છે. તમારા જેવા મિત્રો મળવા આશાન નથી હોતા !! ⭐ ❤️🧡💛💚💙💜🤎 ⭐ ©Ashok Kokani # દોસ્તી શાયરી દોસ્તી જિગરી દોસ્ત શાયરી