#જીવનડાયરી વણાંક જીવનના નિર્ધારિત નથી હોતાં, કોણ ક્યારે છૂટી જાય નિર્ધારિત નથી હોતાં, જીવી લ્યો દરેક ક્ષણ આ જીવનડાયરીની, અધવચ્ચે અટકી જશે જીવન નિર્ધારિત નથી હોતાં. દરેક ક્ષણ જીવવા માટે હોય છે નહીં કે વેડફવા માટે, પણ વ્યક્તિ નાની બાબતોમાં જ અટવાઈ જાય છે. જીવન આનંદથી વિતાવવા માટે હોય છે. #જીવનડાયરી #વિસામો #આસ્થા #અવસ્થા #life #love