*ઘાત ટળી* ૪-૭-૨૦૨૨ એક ચેહર નું સ્મરણ જીવાડે છે, એ થકી જ ઘાત ટળી જાય છે. જીવતર તો આફતો નું રણ છે. ગોરના કુવા વાળી જ ઉગારે છે. નાયણા રૂપાની દેવી પરચા પૂરે છે, એવી ઘાત ટાળી સૌને ઉગારે છે. ભાવના ભાવભર્યા પોકારે આવે છે, ચેહર વાયુવેગે આવી આશા પૂરે છે. મનની વાત કહેતાં સુખ મળે છે, ઘાત ટાળીને લીલાં લહેર કરાવે છે. દોષ દૂર કરીને સદબુદ્ધિ આપે છે, સન્માર્ગે વાળીને સમૃદ્ધિ આપે છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #ઘાત ટળી.. #Nojoto2liner #Love