Nojoto: Largest Storytelling Platform

આપણી વાતો બીજા કોઈ ને કેમ કહી શકું તારી સિવાય દુ

આપણી વાતો બીજા કોઈ ને કેમ કહી શકું

તારી  સિવાય દુનિયામાં કેમ રહી શકું? 

મોત તો એક પળ ની જ છે

સદિયો ની આ જીંદગી કેમ સહી શકું!!

©Maulik Vasavada
  #પ્રેમપંક્તિઓ

#પ્રેમપંક્તિઓ

153 Views