Nojoto: Largest Storytelling Platform
maulikvasavada2674
  • 10Stories
  • 14Followers
  • 103Love
    2.4KViews

Maulik Vasavada

લખવું મારો શોખ છે. આશા છે આપ સૌ મારી લેખન યાત્રા દરમ્યાન મને પ્રેમ અને આશિર્વાદ આપશો.

  • Popular
  • Latest
  • Video
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White શિયાળાની શીત રાતો

બની જાય  ઉષ્ણ

દલડાને એમ સમજાવું 

તું મારી રાધા અને હું તારો કૃષ્ણ

©Maulik Vasavada
  #love_shayari
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White રમકડું ચાલતું રહેશે 

ભરી ઉપરવાળા એ ચાકી

શ્વાસ એટલા જ ભરીશ

લેણાં દેણી જ્યાં સુધી બાકી.

©Maulik Vasavada
  #ગુજરાતી_કવિતા

#ગુજરાતી_કવિતા #ભક્તિ

1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White નસીબ ની શું વાત કરે છે 

પુરુષાર્થ થી નસીબ પણ નમે છે 

જેના હાથ નથી મારા વ્હાલા 

એ પણ બે ટંક જમે છે!!

©Maulik Vasavada #Motivational
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White તારો મારો આ બે ઘડી નો સાથ 

વચન આપ કદી છોડીશ ન હાથ

સાત જન્મ તો મે નથી જોયા

બસ આ જન્મમાં તારી બનાવે નાથ!!

©Maulik Vasavada #love_shayari   લવ કોટ્સ પ્રેમનું દર્દ પ્રેમ એજ જીવન

#love_shayari લવ કોટ્સ પ્રેમનું દર્દ પ્રેમ એજ જીવન

1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White बरसों पुराने ख्वाबो के पिटारे से,

चमकीला एक सुरखाब दिखा,

चंद टुकड़े कागज के जोडे तो 

किसी अपने ने ही था जवाब लिखा!!

©Maulik Vasavada
  #sad_quotes
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White ફરીથી આવી ગયો વરસાદ 

મેહુલિયો જો ને કરે સાદ

છાંટા ની હેલીએ તન ભીનું થાય

મન ભીંજાવે તારી યાદ!!

©Maulik Vasavada
  #rainy_season
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White પોતાના જીવનની લગાડી બાજી

શત્રુઓની કરી નાખી તારાજી 

કારગિલ પર અપાવ્યો ભવ્ય વિજય 

સદાકાળ ભારતીય સેના રહેજો અજેય

©Maulik Vasavada
  #kargil_vijay_diwas  પ્રેરણાત્મક વિચાર

#kargil_vijay_diwas પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White મારા જીવનમાં તારો પ્રવેશ નિષેધ છે

કોણ જાણે શું એનો ભેદ છે? 

હાથમાં બધી રેખા ચકાસી જોઈ

ન જાણે કઈ રેખામાં આપણો પ્રેમ કેદ છે!!

©Maulik Vasavada
  #goodnightimages
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

White નદી ના પાણીમાં ય કયાં મીઠાશ હતી

કોઈ ના આંસુઓથી મઢેલી ખારાશ હતી

દુર્ગમ ડુંગરા કેરી કેડી પર કયાં મોકળાશ હતી

સાગર મિલન ની એની પણ આશ હતી!!

©Maulik Vasavada
  #sad_shayari
1a307290dfdcbd1c689dbd2e4f4e5d3d

Maulik Vasavada

આપણી વાતો બીજા કોઈ ને કેમ કહી શકું

તારી  સિવાય દુનિયામાં કેમ રહી શકું? 

મોત તો એક પળ ની જ છે

સદિયો ની આ જીંદગી કેમ સહી શકું!!

©Maulik Vasavada
  #પ્રેમપંક્તિઓ

#પ્રેમપંક્તિઓ

loader
Home
Explore
Events
Notification
Profile