એને મળતા જ હવાઓનું આવરણ બદલાઈ જાય એ જ્યારે પણ મળે ને ત્યારે આમ એના માં ખોવાઈ જવાય.... આમ એનું મળવું અને એના માં જ ખોવાઈ જવું જ પ્રેમ હશે..... ©RjSunitkumar #Muh_par_raunak