Nojoto: Largest Storytelling Platform

સમય ઘણો લીધો આ કહેવામાં, હવે સમય ન જતો કરીએ. ચાલ હ

સમય ઘણો લીધો આ કહેવામાં,
હવે સમય ન જતો કરીએ. ચાલ હવે...
એકમેક ને જાણવાની દિશામાં,
એક ડગલું આપણે બંને આગળ વધીએ. ચાલ હવે...
શરૂઆત કોણ કરશે? તે દ્વિધાથી દૂર,
સવાલ જવાબની એક રમત રમીએ. ચાલ હવે...
ઘણી ઈચ્છાઓને વહેતી કરી મૌનના માવઠા થકી,
થોડી શબ્દોના વહેણમાં વહેતી કરીએ. ચાલ હવે...  #વાતો_કરીએ 
 #ગુજરાતી  #yqmotabhai 

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
સમય ઘણો લીધો આ કહેવામાં,
હવે સમય ન જતો કરીએ. ચાલ હવે...
એકમેક ને જાણવાની દિશામાં,
એક ડગલું આપણે બંને આગળ વધીએ. ચાલ હવે...
શરૂઆત કોણ કરશે? તે દ્વિધાથી દૂર,
સવાલ જવાબની એક રમત રમીએ. ચાલ હવે...
ઘણી ઈચ્છાઓને વહેતી કરી મૌનના માવઠા થકી,
થોડી શબ્દોના વહેણમાં વહેતી કરીએ. ચાલ હવે...  #વાતો_કરીએ 
 #ગુજરાતી  #yqmotabhai 

#collab #collabchallenge #yqgujarati   #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
umangparmar6452

Umang Parmar

New Creator