Nojoto: Largest Storytelling Platform
umangparmar6452
  • 2.4KStories
  • 110Followers
  • 653Love
    1.1KViews

Umang Parmar

Professor by Profession, Writer by Passion

  • Popular
  • Latest
  • Video
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

कल को बेहतरीन 
बनाने के लिए,
आज कुछ बेहतर 
करना पड़ता है।

©Umang Parmar #Likho
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

આજે પરિસ્થિતિએ મારી
એકવાર ફરી વળાંક ખોટો લીધો છે. 
અને કદાચ એટલે જ ફરિયાદ ઘણી છે છતાં મેં મૌનનો સહારો લીધો છે.

©Umang Parmar #walkingalone
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

In the world of
 "Like, Comment and Share"
people have forgotten the importance of 
"Meet, Greet and Care"

©Umang Parmar
  #Tanhai

46 Views

ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

ભીતરની અગ્નિમાં, વિચારોનું ઈંધણ
તને રાખ બનાવી દેશે.
જો રાખીશ સાથે થોડું, સમજણનું સિંચનt
તો એ તારું રાજ બચાવી લેશે.

©Umang Parmar
  #Fire
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

Encourage every dream of the child, and 
see the magic of believing.

©Umang Parmar #lonelynight
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

कुछ असर आसमानी तारो का भी रहा है,
जब से तू उनके लिए सबसे दूर वाला चांद रहा है।

©Umang Parmar #lonely
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

સમય સાથે જે છે લુપ્ત તે યાદોમાં જીવંત છે.
આ જ તો જીવનનો, સૌથી અનોખો અંત છે.

©Umang Parmar #Cassette
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

સમય એકલતામાં પણ અજવાળું લાવશે, 
બસ તમે ધીરજની ઘારે, થોડા થોભી જજો.

©Umang Parmar #Nightlight
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

ऊंची उड़ान में अगर लगे की
अब जमीन की जरूरत नही।
तब समझ लेना आसमान को भी,
वो उड़ान पसंद नही।

©Umang Parmar #City
ec9a7f145978acab1bc639713a563a7f

Umang Parmar

सिखाया गया था, ख्वाब बड़े रखो और तुम अच्छे बनो।
फिर पता नहीं क्यों, लोग बड़े हो रहे और ख्वाबों में ही अच्छे बन रहे।

©Umang Parmar #City
loader
Home
Explore
Events
Notification
Profile