Nojoto: Largest Storytelling Platform

તમારી એક નજર થી, મારુ હૈયુ ધબકતુ થાય છે. નજરો થી

તમારી એક નજર થી,
મારુ હૈયુ ધબકતુ થાય છે.

નજરો થી નજર મલે,
અને
નજરો ઢડી જાય છે.

બે ઘડી તમને જોઉ તો,
શ્વાસ થંભી જાય છે,
અને 
તમારુ સ્મિત જોઈને તો,
આ જીવન ધન્ય થઈ જાય છે.
#keep smiling #તમે #yqmotabhai #yqdidi
તમારી એક નજર થી,
મારુ હૈયુ ધબકતુ થાય છે.

નજરો થી નજર મલે,
અને
નજરો ઢડી જાય છે.

બે ઘડી તમને જોઉ તો,
શ્વાસ થંભી જાય છે,
અને 
તમારુ સ્મિત જોઈને તો,
આ જીવન ધન્ય થઈ જાય છે.
#keep smiling #તમે #yqmotabhai #yqdidi
pankajmehta9339

Prem

New Creator