Nojoto: Largest Storytelling Platform

લડાઇ ઝગડા તકલીફ દુઃખ બધુંજ બધા જ સબંધ મા હોય છે પણ

લડાઇ ઝગડા તકલીફ દુઃખ
બધુંજ બધા જ સબંધ મા હોય છે પણ 
આ બધું હોવા છતાં, જો તમે સાથે છો
તો સમજજો કે એજ સાચો સાથ આપનારો છે..

©Dhara
  H. V. U. P
dhara2336038217779

Dhara

New Creator

H. V. U. P #Life

108 Views