Nojoto: Largest Storytelling Platform

પહેલી મુલાકાત સપના ની રાત ને એ આપણી પહેલી મુલાકાત

પહેલી મુલાકાત
સપના ની રાત ને એ આપણી પહેલી મુલાકાત 
અજાણ્યો સાથ ને કુદરત નો સંગાથ 
હાથો માં હાથ ને બસ તારો ને મારો સાથ 
કેમ રે ભૂલું એ દિવસ ને સપના ની વાત 
એ આપણી પહેલી મુલાકાત..........
તું શરમાતી હું ગભરાતો 
જાણે હોઈં કોઈ અજાણ 
પહેલી વાર જે  મળ્યા ને થતો કોઈક અલગ જ અહેસાહ 
તારી વાતો , મારી ચુપ્પી 
થોડું રેલાતું સ્મિત,
અંતર મન થી એમ કહેવાતું પ્રેમ થયો કે પ્રીત ?
જાણી ને અજાણ થતા, વ્યક્ત કરવા પ્રેમ.
બસ કઈક આવી જ હતી...
એ આપણી પહેલી મુલાકાત..........

©Prakash Vaghela @Someone Special
પહેલી મુલાકાત
સપના ની રાત ને એ આપણી પહેલી મુલાકાત 
અજાણ્યો સાથ ને કુદરત નો સંગાથ 
હાથો માં હાથ ને બસ તારો ને મારો સાથ 
કેમ રે ભૂલું એ દિવસ ને સપના ની વાત 
એ આપણી પહેલી મુલાકાત..........
તું શરમાતી હું ગભરાતો 
જાણે હોઈં કોઈ અજાણ 
પહેલી વાર જે  મળ્યા ને થતો કોઈક અલગ જ અહેસાહ 
તારી વાતો , મારી ચુપ્પી 
થોડું રેલાતું સ્મિત,
અંતર મન થી એમ કહેવાતું પ્રેમ થયો કે પ્રીત ?
જાણી ને અજાણ થતા, વ્યક્ત કરવા પ્રેમ.
બસ કઈક આવી જ હતી...
એ આપણી પહેલી મુલાકાત..........

©Prakash Vaghela @Someone Special