Nojoto: Largest Storytelling Platform
prakashvaghela1988
  • 7Stories
  • 309Followers
  • 103Love
    0Views

Prakash Vaghela

आपकी याद ही है जो मरने नहीं देती, वरना हम तो कब के निकल दिए होते।

Ahmedabad.in

  • Popular
  • Latest
  • Video
1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

*આભાર તારો.....*
*મારા આ વેરાન બનેલા જીવન* *માં ઝાકળ બની ને આવવા માટે.....*
*આભાર તારો....*
*મને પ્રેમ ની સાચી પરિભાષા* *સમજાવવા માટે.*
*આભાર તારો....*
*મારા દરેક સુખ દુઃખ માં*
*મારો સાથ આપવા માટે.*
*આભાર તારો...*
*તારા નામ થી મારા રોમ રોમ ને* *તરો તાજા કરવા માટે....*
*આભાર તારો....*
*મારી દરેક ભૂલો ને માફ કરવા માટે.*
*આભાર તારો....*
*મારા પ્રેમ ને સમજવા માટે*
*આભાર તારો....*
*તારા જીવન ના અમૂલ્ય વર્ષો  મને આપવા માટે.*

©Prakash Vaghela #worldhealthday
1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

खुश किस्मत है आप जो आपका प्यार आपके सामने है।
अरे क्या हुआ अगर बात नहीं होती।
जरा उनसे पूछो जनाब।
जिनको एक पल की बात और मुलाकात नसीब नहीं होती।
आप पल भर में हमसे बात करने को तरस जाते हो।
क्या होता अगर आपके नसीब में होते ही ना हम।
तरसते पलभर के प्यार के लिए।
पर मिलते ना हम एक बार के लिए।
लगती आपको ये जिंदगी नर्क सी। 
बर्दास्त की हद तो तब हो जाती।
जब।
तरसते आप यू मौत के लिए।
पर कमबख्त।
ये मौत भी ना आती।

©Prakash Vaghela Hetal Dagaya Suman Gupta Aishwarya Lath Heartless girl 💔 Sudha Tripathi

Hetal Dagaya Suman Gupta Aishwarya Lath Heartless girl 💔 Sudha Tripathi #શાયરી

1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

इज़हार कभी सोचा ना था ऐसी रात होगी।
कुछ इस तरह से अपनी बात होगी।
बे रंग सी थी जिंदगी,आपके जाने से।
खुशनसीबी तो देखो हमारी,लोट आयी बहार आपके आने से।

©Prakash Vaghela #dilkibaat
1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

Vakt Vakt Ki Baat Haai Janab


Aaj Tum Mere Saath ho
Mere pass ho
Kal na tum Mere sath hoge na tum Mere paas hoge 


 Janab Ye Vakt Vakt ki baat hai.

©Prakash Vaghela
1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

પહેલી મુલાકાત
સપના ની રાત ને એ આપણી પહેલી મુલાકાત 
અજાણ્યો સાથ ને કુદરત નો સંગાથ 
હાથો માં હાથ ને બસ તારો ને મારો સાથ 
કેમ રે ભૂલું એ દિવસ ને સપના ની વાત 
એ આપણી પહેલી મુલાકાત..........
તું શરમાતી હું ગભરાતો 
જાણે હોઈં કોઈ અજાણ 
પહેલી વાર જે  મળ્યા ને થતો કોઈક અલગ જ અહેસાહ 
તારી વાતો , મારી ચુપ્પી 
થોડું રેલાતું સ્મિત,
અંતર મન થી એમ કહેવાતું પ્રેમ થયો કે પ્રીત ?
જાણી ને અજાણ થતા, વ્યક્ત કરવા પ્રેમ.
બસ કઈક આવી જ હતી...
એ આપણી પહેલી મુલાકાત..........

©Prakash Vaghela @Someone Special

@Someone Special #Life_experience

1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

યાદ
એક નાનકડી વાત ને આવી તારી યાદ,
જાણે રણ માં ખીલ્યું ગુલાબ...........
એ પહેલી રાત,
જયારે થઇ હતી આપણી પહેલી મુલાકાત.
જીવતા જાણે સપના માં.........
હતો હકીકત નો માત્ર આભાસ
વાતો વાતો માં થયો પ્રેમ........
જાણે મન ની વાતો અનેક......
રોજ વાતો થઇ,ઘણી રાતો ગઈ.
થઇ ઘણી મુલાકાત..........
ઘણા સપના ઓ સેવી લીધા,
લઇ યાદો ની સોગાધ.........
સપનું જોતા,
ભવિષ્ય લાગ્યું ખુબ જ સુંદર,પણ
જે નહોતું સમય ને મંજૂર.....
છુટા પડવા નો સમય આવ્યો,ને.
આવ્યો વિરહ નો કડવો સ્વાદ..
રહી ગઈ વાતો,
રહી ગઈ સોગાતો.
રહી ગયો અધુરો સાથ.
એક નાનકડી વાત ને,
બસ આમ જ આવે તારી યાદ.

©Prakash Vaghela #WallTexture  pooja Veenarani Dabla Aniket vibes 13 dil pagl Yogendra Nath

#WallTexture pooja Veenarani Dabla Aniket vibes 13 dil pagl Yogendra Nath #શાયરી

1c9b9147cb61903b131977d03f67ae4a

Prakash Vaghela

પ્રેમ
થયો પણ કહું કેમ્?
અંતર ની વાત ને પસંદ નો સાથ.
દુઃખ માં સાથ ને સુખ માં સંગાથ.
આતુરતા થી જોવાતી રાહ,ને વિરહ માં નીકળતી આહ.
અંતર માં ઉઠેલા તોફાનો,કહેતા આવે હાંફ.
કહેવાની વાત તો દૂર,ના આવે હિંમત નો આથો.
પ્રેમ માં તો આમ અમથો પડી ગયો,તોય લાગતો ડર છૂપો છાનો.
કહેવામાં તો હું પણ હતો મનેખ અડીખમ,પણ થયો જ્યાં પ્રેમ,રહ્યો નાં હેમ્ ખેમ્.
બસ આજ તો છે પ્રેમ પણ કહું કેમ?

©Prakash Vaghela પ્રેમ

#lovetaj

પ્રેમ #lovetaj #વિચાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile