Nojoto: Largest Storytelling Platform

સમંદર સ્થિર રહી ને પણ ખારો રહ્યો ને નદી હજારો પત્

સમંદર સ્થિર રહી ને પણ ખારો રહ્યો
ને 
નદી હજારો પત્થરો ની ઠોકર ખાઇને પણ મીઠી જ રહી. 
gunjdiary

©Gunj Madhad
  #alone 
#gunjdiary