જીવનડાયરી (મધર્સ ડે?) દુનિયામાં દેખાડા અને ઘરમાં ભવાડા, દુનિયામાં સારા અને ઘરમાં રાવણથી પણ બેદ, દુનિયામાં પ્રેમ જાણે દેખાડા માટે કર્યો હોય, અને હકીકતમાં તો ચોધાર આંસુડાં દેતા હોય, કદર નથી જે ગૃહિણીની આજે, કાલે એના નામના સ્મારકો બંધાવશે, હજી પણ સમય છે સમજી જવાનો, છે એને સંભાળીને ચાલ ઓ માનવી, દુનિયામાં દેખાડા અને ઘરમાં ભવાડા, #mothersday #જીવન #life #nagativethinking #yourquote #yourquotedidi