*ભોગ વિલાસ* માઈક્રો ફિક્શન ૭-૯-૨૦૨૩ આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી ને જીભ થોથવાતી હતી ડોક્ટરો ની પેનલ ખડે પગે સેવા કરી રહી હતી પણ મનસુખલાલ બોલી શકતા નહોતા શરીર થરથર ધ્રુજતુ હતું ને આંખો ચકળવકળ ફરતી હતી.. ઘરનાં સભ્યો ગભરાઈ ગયાં હતાં. બધાં પૂછતાં હતાં શું થયું છે? ડોક્ટરો જવાબ આપી શકતાં નહોતાં. ને મનસુખલાલ ની નજર સામે જવાનીમાં કરેલા ભોગવિલાસ તરવરતો હતો... *કોપી આરક્ષિત* ©Bhavna Bhatt #FindingOneself ભોગવિલાસ... #વારતા... #nojoto❤