Nojoto: Largest Storytelling Platform

કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર

કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..!
 "કેમ, ત્યાં શું છે?"
"પિયર!"
આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી.

©shivsadhana #પિયર
#દીકરી
#Love 
#daughter 
#Truth 
#SAD 
#શિવસાધના

shivsadhana3376

shivsadhana

New Creator

#પિયર #દીકરી Love #daughter #Truth #SAD #શિવસાધના #safar #જીવન