Nojoto: Largest Storytelling Platform

બેફામ જીવ્યો છું... જીવન તો હું ખુબ જીવ્યો છું,

બેફામ જીવ્યો છું... 

જીવન તો હું ખુબ જીવ્યો છું, 
 મસ્તમૌલા બની બેફામ જીવ્યો છું...
 કોઈક દિન રડી ને ખૂણા ને પલાળયો છે 
તો કોઈક દિન રુદન આંખો માં સંતાર્યુ છે..
ચોરી કરી સપના ની કદી, 
પછી ખોબો ભરી વહાવ્યો છે... 
સમય ની કિંમત બસ એટલી સમજાય, 
ખુદ સાથે ની પળ સુંદર જીવ્યો chu...
અહીં સાથે અફ્સોસ માટે ક્યાં જગ્યા જ છે?? 
ફક્ત આનંદ લઇ ચો-તરફ ફર્યો છું... #Hope #lalanivato #gujarati #poem #befam #kk #shayri #kavita
બેફામ જીવ્યો છું... 

જીવન તો હું ખુબ જીવ્યો છું, 
 મસ્તમૌલા બની બેફામ જીવ્યો છું...
 કોઈક દિન રડી ને ખૂણા ને પલાળયો છે 
તો કોઈક દિન રુદન આંખો માં સંતાર્યુ છે..
ચોરી કરી સપના ની કદી, 
પછી ખોબો ભરી વહાવ્યો છે... 
સમય ની કિંમત બસ એટલી સમજાય, 
ખુદ સાથે ની પળ સુંદર જીવ્યો chu...
અહીં સાથે અફ્સોસ માટે ક્યાં જગ્યા જ છે?? 
ફક્ત આનંદ લઇ ચો-તરફ ફર્યો છું... #Hope #lalanivato #gujarati #poem #befam #kk #shayri #kavita