લોકો કહે છે કે હાથની હથેલી માં ભાગ્યની રેખા હોય છે પણ જે ભાઈ ના હાથે બહેન ની રાખડી બાંધી હોય એ નાથી મોટુ કોઈ ભાગ્ય ના હોય #rakhabandhan #કવિતા #nojo #gujarati #ગુજરાતી #rakshabandhan