Nojoto: Largest Storytelling Platform

*તિરંગો*🇮🇳 સરહદે પોહચ્યોં દેશનો વિરજવાન, કરવા ર

*તિરંગો*🇮🇳

સરહદે પોહચ્યોં દેશનો વિરજવાન,
કરવા રક્ષા માઁ ભોમની છોડી ઘરબાર...

ઉઠાવી બંદુક માતૃભૂમિની રક્ષા કાજ,
અનેક આતંકીઓને જવાને કર્યા ઠાર...

વીંધાયો દુશ્મનની ગોળીથી કંઈ કેટલો,
તોયે છેલ્લા શ્વાસ સુધી લડ્યો માઁ નો લાલ...

તિરંગામાં લાપેટાય આવ્યો વિર જવાન,
દેખી પિતાને નાની ગુડ઼િયાએ કર્યા સવાલ...

તિરંગાના રંગો કેમ થયાં આજ પાંચ?
સવાલ સંભાળી કરવા લાગ્યા સો વિચાર...

કેસરી, સફેદને લીલો સ્વતંત્રતાને નામ,
ભુરા ચક્ર સાથે ભળ્યો પિતાના રક્તનો લાલ...

શહિદ બાપની દીકરીના વિચારોને સલામ,
ગર્વ કરી બોલ્યા સો અમર રહો વીર જવાન...

*તરૂ મિસ્ત્રી* ( *સુરત* )🇮🇳 તિરંગા #વીર જવાન #શહિદ
*તિરંગો*🇮🇳

સરહદે પોહચ્યોં દેશનો વિરજવાન,
કરવા રક્ષા માઁ ભોમની છોડી ઘરબાર...

ઉઠાવી બંદુક માતૃભૂમિની રક્ષા કાજ,
અનેક આતંકીઓને જવાને કર્યા ઠાર...

વીંધાયો દુશ્મનની ગોળીથી કંઈ કેટલો,
તોયે છેલ્લા શ્વાસ સુધી લડ્યો માઁ નો લાલ...

તિરંગામાં લાપેટાય આવ્યો વિર જવાન,
દેખી પિતાને નાની ગુડ઼િયાએ કર્યા સવાલ...

તિરંગાના રંગો કેમ થયાં આજ પાંચ?
સવાલ સંભાળી કરવા લાગ્યા સો વિચાર...

કેસરી, સફેદને લીલો સ્વતંત્રતાને નામ,
ભુરા ચક્ર સાથે ભળ્યો પિતાના રક્તનો લાલ...

શહિદ બાપની દીકરીના વિચારોને સલામ,
ગર્વ કરી બોલ્યા સો અમર રહો વીર જવાન...

*તરૂ મિસ્ત્રી* ( *સુરત* )🇮🇳 તિરંગા #વીર જવાન #શહિદ
tarumistry6253

Taru Mistry

New Creator

તિરંગા #વીર જવાન #શહિદ