Nojoto: Largest Storytelling Platform

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે તારી યાદોનું ઘોડ

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  તારી યાદોનું ઘોડાપુર આવી જાય છે
જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે

ગજબની છે આ મૌસમની માદકતા પણ
 વગર મળીયે મને તારામાં ભેળવી જાય છે

-કુંજદીપ. #rain #પ્રેમ #rainlovers
જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  તારી યાદોનું ઘોડાપુર આવી જાય છે
જ્યારે જ્યારે વરસાદ સ્પર્શી જાય છે

ગજબની છે આ મૌસમની માદકતા પણ
 વગર મળીયે મને તારામાં ભેળવી જાય છે

-કુંજદીપ. #rain #પ્રેમ #rainlovers