Nojoto: Largest Storytelling Platform

લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ

લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે, 

આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા,

સલભ શૌચાલય ની દયા થી,
હા પણ ખાધું તું બે નંબર નું
😁😁😁😁
લોકો કહે છે બે નંબર થી કમાયેલા પૈસા બે નંબર માં જ વપરાય જાય છે, 

આજે એમને કઉ આજે મે બે નંબર ના પૈસા એક નંબર માં વાપર્યા,

સલભ શૌચાલય ની દયા થી,
હા પણ ખાધું તું બે નંબર નું
😁😁😁😁