Nojoto: Largest Storytelling Platform
anupamchauhan1110
  • 19Stories
  • 56Followers
  • 113Love
    0Views

Anupam Chauhan

Kya likhu, Jo puchna hai puch lo 😂

  • Popular
  • Latest
  • Video
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર

ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા

અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા

ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી

ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી

ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી

ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી

ક્યા આવી નવરાત્રિ ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા

ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી

ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Navchetan જેવી સ્કૂલો

ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ

ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત

ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન

ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન

અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ

હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી..મહ
#aapnuamdavad , #Happybirthdayamdavad

©Anupam Chauhan #moonlight
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર

ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા

અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા

ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી

ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી

ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી

ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી

ક્યા આવી નવરાત્રિ ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા

ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી

ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Navchetan જેવી સ્કૂલો

ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ

ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત

ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન

ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન

અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ

હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી..મહ
#aapnuamdavad , #Happybirthdayamdavad

©Anupam Chauhan #standAlone
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

Follow the trend
Don't Forgot Tradition

8 Love

b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

સુવિચારોનો ઉપયોગ પણ કરો છો કે
ખાલી ગેલેરી અને સ્ટેટ્સ માં જ મૂકી રાખ્યા છે.
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

વાત કરવાની ઈચ્છા હોય તો,
Bye કહ્યા પછી પણ કલાકો સુધી વાતો થાય,
અને ઈચ્છા ના હોય તો
દરેક વાત માં OK અને HMM જ આવે .
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

પહેલા માં જમાના માં લોકો અમરત્વ નું વરદાન મેળવવા ૧૦૦૦ વર્ષ તપ કરતા હતા,
હાલ ૧૦૦૦ વર્ષ મળે 
તો પણ અમરત્વ જ કેવાય 
😀😀😀😀
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

Be Official
Be Branded

2 Love

b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

ચા ની સાથે તારી ચાહ જોઈએ
તારા નામ ની પાછળ મારું નામ જોઈએ
થાકી ગયો છું સબંધો નું સરનામું પૂછી પૂછીને
હવે તો બસ તારી એક હા જોઈએ
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

इतना PROFESSIONAL
बनने का क्या फायदा,
जो खुशी में मौके पर खुल के हस भी शके

Dedicated to बड़े लोग
b2d22b778db975273b8838a1aa13ed29

Anupam Chauhan

वो रोज I LOVE YOU लिख कर डीलीट कर दिया करती थी,
और मै पागल  पढ़के भी पूछा करता था कि क्या लिखा था  ।
😋😋😋😋
loader
Home
Explore
Events
Notification
Profile