નાનકડું અબોલા પક્ષી ઉડી ગયું એની મસ્તીમાં, નાજુક પાંખો શોધે તેની ખુશહાલ જીંદગી, ક્યાં સુધી ઉડે રે રંગબેરંગી પતંગોમાં ગૂંચવાયું, મન કહે કેમનું બચાવવું કેમનું આજુબાજુ જોવે, વળી એવું રે ગૂંચવાયું રંગબેરંગી જાણે આભ ગમ્યું, ઓહ ઓહ પતંગની માજાથી સજા જેવું લાગ્યું, ક્યાં ખૂણે સંતાય અબોલા પક્ષી નાં કોઈએ જાણી પીડા , ઉડ્યું હતું કેવું મસ્તીમાં માનવીની મોજે કેવું રડાવ્યું..... ©Meena Prajapati life સાચો પ્રેમ કવિતા લાગણી કવિતા