Nojoto: Largest Storytelling Platform

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે આજ પણ

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે 
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે 
તમને મળવાની દિલમાં તમ્મના છે 
પણ શું કરું  અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

©PRAKASH Gohel 
  #ramleela prakash gohel

#ramleela prakash gohel #શાયરી

109 Views