Nojoto: Largest Storytelling Platform

હું ફરિયાદી એક ફરિયાદ બની ઈશ્વર તારા દરબારમાં હાજર

હું ફરિયાદી એક ફરિયાદ બની
ઈશ્વર તારા દરબારમાં હાજર છું. 
ખાલી હાથે આજે હું અહી,
તારા જ ખેલ જોવા આવ્યો છું.

સત્યના મારા સાક્ષી કેટલા? હતો પેહલો સવાલ
તારા ને મારા નામથી મેં આપ્યો તો મારો જવાબ.

હું તો રહ્યો ફરિયાદ....મારુ ક્યાં માનશે ફરિયાદી...!!
તું રહ્યો પોતે ઈશ્વર....તું થોડી બને મારો સાક્ષી...!!

પણ હવે છે કસોટી તારી, આપવાને મારુ પરિણામ
તારા હાથે શું મારા પ્રેમને આજે મળશે પુર્ણવિરામ?
 #મનનીવાતો #ગુજરાતી #yqmotabhai

umangparmar6452

Umang Parmar

New Creator