Nojoto: Largest Storytelling Platform

આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે, એક ખા

આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખારું ઝરણું બની ને વહેવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.
Bholu Zunza Bindu Harshad Dalwadi
આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખારું ઝરણું બની ને વહેવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.
Bholu Zunza Bindu Harshad Dalwadi
bholuzunza1297

Bholu ZunZa

New Creator