#જીવનડાયરી (પ્રેમ એમ કેમ?) આવું તે કેમ થઈ જાય? કમાવવાની ઉંમરમાં પ્રેમ થઈ જાય? શું પ્રેમ આંધળો હશે? કે બેકાર હોવા છતાં હેમખેમ થઈ જાય? શું કરે છે વડીલો યાર! છોકરાંઓને ખિસ્સાખર્ચમાં પણ વહેમ થઈ જાય? પાછાવાળો આ યુવાધનને કોઈ, કોઈ જીવતર પણ ટૂંકાવે એમ કેમ થઈ જાય? #પ્રેમ #પ્રેમાકૃતિ #જીવન #life #truefeelings #lifelessons #lifequotes #જીવનડાયરી