Nojoto: Largest Storytelling Platform

*પ્રવાસ* ન કર કોઈ ઘમંડ દેહ, તારા દેહમાં અમર આત્

*પ્રવાસ*

ન કર કોઈ ઘમંડ દેહ, તારા દેહમાં અમર આત્માનો પ્રવાસ છે.

સફર પર હું નિકળ્યો એવો તારો અહમ છે, અંતે તો સફર સ્વાસ નો છે.

ચહેરો  આજ રૂપાળો તારો, કદી દર્પણે કહેશે જાખો ઉચ્છવાસ છે.

આત્માનો અનંત પ્રવાસ છે, દેહ નથી તારું એ અટલ વિશ્વાસ છે.

ભૂલો કરી ભવો ભવ ભ્રમણ નથી કરવું , મળે મોક્ષ એજ આશ છે.

નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા

©Naranji Jadeja #પ્રવાસ

#પ્રવાસ #કવિતા