#જીવનડાયરી વધારે પડતો વિચારવાયુ જીવતા માણસ માટે જીવલેણ છે. વિચાર જીવનમાં વિચાર જરૂરી છે, પણ જરૂરિયાત કરતાં વધુ નુકસાન નોતરે છે.✍🏼 Himanshu Vagharia #જીવનડાયરી #વિસામો #વિચાર #વિચાર_વંટોળ #વિનાશ