#જીવનડાયરી પ્રેમના પગથિયાં સરળ નથી હોતાં, નફરતોના પગથિયાં ઓછા નથી હોતાં, ની વાતો જ્યાં ડગલે ને પગલે, ત્યાં સમાધાનના સગપણ સહેલાં નથી હોતાં, સાહસ હિંમત અને ઇશ્વરીય ભકિત જે કરે, એવા સાથી, દરેકના સફરમાં નથી હોતાં, છોડી દે છે હાથ, જે પ્રેમના સફરમાં, નિસબમાં એનાં વિસામા પણ નથી હોતાં. #પ્રેમ #વહેમ #સાથ #સત્ય #love #life #જીવનડાયરી #વિસામો