Nojoto: Largest Storytelling Platform

ક્યાંક ઉજવાઈ રહ્યો છે પ્રેમને ક્યાંક પોક મૂકી રોવ

ક્યાંક ઉજવાઈ રહ્યો છે પ્રેમને 
ક્યાંક પોક મૂકી રોવાઈ રહ્યું છે
કોઈને મળી ગઈ એક જ દિવસમાં જીવનની ખુશીઓ તમામ
ક્યાંક જીવનભરનું દુઃખ સંકેલી રહ્યું છે કોઈ
એક સાથે ઉજવી રહ્યા છે અહીંયા 
લાલ-કાળા રંગોને લોકો 
તહેવાર આવ્યો પાછો પોતાની મહોબ્બત પર મરવાનો---જીવવાનો

©@મારી ડાયરી મારો વિચાર #India  shayari sad