Nojoto: Largest Storytelling Platform

બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીને BEST OF LU

બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીને 
BEST OF LUCK

પૂરી  થઈ  રાત, નવી પ્રભાત છે 
નથી આ અંત, આ  શરૂઆત છે

કરવાની હતી મહેનત,  એ કરી ચુક્યા
પરિણામ, એ પ્રારબ્ધ વત્તા પુરુષાર્થ છે

પોતાનામાં ને ઈશ્વરમાં અપાર શ્રધ્ધા રાખ
માં બાપ કુટુંબીજનોના સાથે આશીર્વાદ છે

યાદ   રાખવું  કે,  ચિંતા  ચિતા સમાન  છે
નથી આ છેલ્લી પરીક્ષા, હજૂ પહેલો પડાવ છે

ગઈકાલ ગઈ, ને આવતી કાલ આવી નથી
તું જ અર્જુન તું જ કૃષ્ણ ને તું જ તારો, તારણહાર છે

જયકિશન દાણી

©Jaykishan Dani best of luck
બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીને 
BEST OF LUCK

પૂરી  થઈ  રાત, નવી પ્રભાત છે 
નથી આ અંત, આ  શરૂઆત છે

કરવાની હતી મહેનત,  એ કરી ચુક્યા
પરિણામ, એ પ્રારબ્ધ વત્તા પુરુષાર્થ છે

પોતાનામાં ને ઈશ્વરમાં અપાર શ્રધ્ધા રાખ
માં બાપ કુટુંબીજનોના સાથે આશીર્વાદ છે

યાદ   રાખવું  કે,  ચિંતા  ચિતા સમાન  છે
નથી આ છેલ્લી પરીક્ષા, હજૂ પહેલો પડાવ છે

ગઈકાલ ગઈ, ને આવતી કાલ આવી નથી
તું જ અર્જુન તું જ કૃષ્ણ ને તું જ તારો, તારણહાર છે

જયકિશન દાણી

©Jaykishan Dani best of luck