Nojoto: Largest Storytelling Platform

જીવનમાં પણ આવુંજ છે સમય હોય ત્યારે લીલુછમ સમય જતાં

જીવનમાં પણ આવુંજ છે
સમય હોય ત્યારે લીલુછમ
સમય જતાં પાનખર
ના પાન આમતેમ ઉડવા નુ

©Nathalal Gokalbhai
  #Pattiyan #પાનખર

#Pattiyan #પાનખર #શાયરી

224 Views