Nojoto: Largest Storytelling Platform

એક ભૂલ વિશ્વાસ અને એકતા, એક બીજાનો હાથ પકડીને પાર્

એક ભૂલ વિશ્વાસ અને એકતા, એક બીજાનો હાથ પકડીને પાર્ટી માં ફરી રહ્યા હતા ત્યાં જ વિશ્વાસની નજર પ્રિયા પર પડી. વિશ્વાસે એકતાનો હાથ છોડી સ્વસ્થ થઈને નજર ફરી ઘુમાવી. 8 વર્ષે ના સાથ પછી તો પ્રિયાને ઓળખવામાં વિશ્વાસ ભૂલ કઈ રીતે કરી શકે.?. પ્રિયાને એ પાર્ટીમાં એકલી જોઈ, વિશ્વાસ થોડો અચંબિત થઈ ગયો અને પછી નજીક જઈ બોલ્યો

"તું અહીંયા!!??" આ સવાલ ઓછો ને ખુશીનો એહસાસ વધારે હતો. પ્રિયા પણ આટલા વર્ષે વિશ્વાસ ને જોઈ એક મુસ્કાન સાથે જવાબ આપે છે . "હું પણ આ જ કંપનીમાં કામ કરું છું.".વાત આગળ વધે એ પહેલાં જ એકતા આવી પહોં

umangparmar6452

Umang Parmar

New Creator

વિશ્વાસ અને એકતા, એક બીજાનો હાથ પકડીને પાર્ટી માં ફરી રહ્યા હતા ત્યાં જ વિશ્વાસની નજર પ્રિયા પર પડી. વિશ્વાસે એકતાનો હાથ છોડી સ્વસ્થ થઈને નજર ફરી ઘુમાવી. 8 વર્ષે ના સાથ પછી તો પ્રિયાને ઓળખવામાં વિશ્વાસ ભૂલ કઈ રીતે કરી શકે.?. પ્રિયાને એ પાર્ટીમાં એકલી જોઈ, વિશ્વાસ થોડો અચંબિત થઈ ગયો અને પછી નજીક જઈ બોલ્યો "તું અહીંયા!!??" આ સવાલ ઓછો ને ખુશીનો એહસાસ વધારે હતો. પ્રિયા પણ આટલા વર્ષે વિશ્વાસ ને જોઈ એક મુસ્કાન સાથે જવાબ આપે છે . "હું પણ આ જ કંપનીમાં કામ કરું છું.".વાત આગળ વધે એ પહેલાં જ એકતા આવી પહોં #story #StoryTeller #1ststory #paidstory