ઠંડી રાત તારા પ્રેમ માં પડતા કોણ રોકી શકે??? આ તારો સન્નાટો, ગરમ ચા ની ચુસકી, કોઈની યાદોની હૂંફ, વિચારોમાં મારુ સ્વૈરવિહાર, જાણે મારી માશુકા સાથે તાપણાની મજા.... બસ... બસ..... #ગુજરાતી #yqmotabhai #yqgujarati #શિયાળો #પ્રેમ #ઈચ્છા