Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ગરમ છે સુંવાળો છે, કેસરી છે કુંવારો

#જીવનડાયરી
  ગરમ છે સુંવાળો છે,
  કેસરી છે કુંવારો છે,
   ઉનાળો છે બેઠો હજી,
    આ કેસૂળા તણો શણગાર છે,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  આ ચિત્રમાં કેસૂળો તો નથી પરંતુ જો હોત તો આનાથી પણ ચડિયાતો હોત.
.
.
.
.
.
.
#કેસુડા #કેસરી #ઉનાળો #રંગ #જીવનડાયરી   #વિસામો #Life #orange #Sun #Summer

આ ચિત્રમાં કેસૂળો તો નથી પરંતુ જો હોત તો આનાથી પણ ચડિયાતો હોત. . . . . . . #કેસુડા #કેસરી #ઉનાળો #રંગ #જીવનડાયરી #વિસામો Life #orange #Sun #Summer

114 Views