Nojoto: Largest Storytelling Platform

Unsplash નવા વર્ષ માટે કેટલું વિચારવાનું, કેટલું જ

Unsplash નવા વર્ષ માટે કેટલું વિચારવાનું,
કેટલું જૂનું ભૂલવાનું,
કેટલું નવું સ્વીકારવાનું,
બિન્દાસ્ત રહેવા માટે મનમાં કેટલા નવા વળાંક લાવાના,
મનમાં ને મનમાં કેટલી ફરિયાદ કરવાની,..
મગજને જોઈએ આરામ કોનો ખાસ નંબર ડાયલ કરવાનો,....
શાંતિની કયાં છે વ્યાખ્યા જ્યાં સુકુન મળે....
બધું મન ને મનવાની રીતો છે,....

©Meena Prajapati #library  ગુજરાતી કવિતા ગઝલ પ્રિયતમા કવિતા