Nojoto: Largest Storytelling Platform

નિર્જન થઇ ગયો એ મેળો પણ, જ્યાં તારી ગેરહાજરી હતી..

નિર્જન થઇ ગયો એ મેળો પણ,
જ્યાં તારી ગેરહાજરી હતી.....
રણ લાગ્યું એ બાગ પણ
જ્યાં પાનખરની શરૂઆત હતી...... miss u ......
નિર્જન થઇ ગયો એ મેળો પણ,
જ્યાં તારી ગેરહાજરી હતી.....
રણ લાગ્યું એ બાગ પણ
જ્યાં પાનખરની શરૂઆત હતી...... miss u ......