Nojoto: Largest Storytelling Platform
nojotouser7718827109
  • 10Stories
  • 28Followers
  • 52Love
    0Views

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

Raj

  • Popular
  • Latest
  • Video
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

bs etni si baat he....
muje tumse pyar he...
is liye jo bhi he.....
wo baate! wo pal 
wo khyal wo har pal
ek hi zunun he ...
wo bhi sayad alg he ...
ki...
jo bhi likhu tujpr hi likhu...
zab dushra koy khyal me bhi aayega 
fir bhi na likh paau gaa.....
bs ye he teraa fitoor.....
...........😔😘😘😘😘😘💘💘💘😘
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

સવાલ સાત કરોડનો.....
સુવર્ણમુર્ગ કેટલા કેરેટનું હતું ?


..........ભગવાનને લાઈફ લાઈન લેવી પડે?
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

લોકો આપણાં મનની દોરને માની લે છે પોતાની ચગાઇ,
એમને ક્યાં ખબર રાજ" કે
આતો જીવન ને શ્વાસ તણી સગાઈ,
શુ આજ છે આજ કાલ નો પ્રેમ ,?
કે પછી છે કોઈ મલ્હારની લવની ભવાઈ,
લોકો આપણ ને આમજ જાય છે ચગાઈ
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

અનુભવની દેખાડે આંખ,
મન માં જાણે ધનની પાંખ 
-      (અખો)
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

વેદના અજાણતા નોતરાય ગઈ
માંડ  રૂઝ આયી ત્યાં ખોતરાય ગઈ
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

નિર્જન થઇ ગયો એ મેળો પણ,
જ્યાં તારી ગેરહાજરી હતી.....
રણ લાગ્યું એ બાગ પણ
જ્યાં પાનખરની શરૂઆત હતી...... miss u ......

miss u ...... #વિચાર

f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

 Kavita Rani Kalyani Shukla Kalpana Kumari Aashutosh Kumar

Kavita Rani Kalyani Shukla Kalpana Kumari Aashutosh Kumar #nojotophoto #કવિતા

f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

સમદર લહેરુ ટાઢીયું,
       ને એથી ટાઢો વા,
પણ પિયુ વિનાના પોઢણાં,
      એ તો રાજ કાળજ કટારીનો ઘા.
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

દીવાનો સમદર લહેરુ ટાઢીયું,
       ને એથી ટાઢો વા,
પણ પિયુ વિનાના પોઢણાં,
      એ તો રાજ ' કટારીનો ઘા.
f6352e2620895194db0acbe483aa9d9e

ગિરિરાજસિંહ ચાવડા(રાજ)

અરીસા એ પણ ઇન્કાર કરી દિથો કે તારા લોકોનો અંદર નો ચહેરો તો હું પણ નહીં બતાવી શકું 👥
loader
Home
Explore
Events
Notification
Profile