અનુભવ છે મને કે આ દુનિયા અનુભવ છે મને કે આ દુનિયા માં જયારે કોઈક ની પ્રગતિ થતી હોય ત્યારે માનવી હાથ પકડવાને બદલેે પગ જ ખેચેં છે પરંતુ એટલું યાદ રાખજે દોસ્ત સુખ માં સો સગા હોય છે દુઃખ માં એક પણ નહીં.... - એક અનુભવી jinal dungrani"jinu" અનુભવ #sayariniduniya#sayarnikalme#vucharonuvrundavan#jinuthesayarnikalam