NIPUL Weds ANKITA (NI...KITA)Wedding Day on 14 Feb 2025 Rose Day બધાં એક જ દિવસ મનાવશે આપણે તો સપ્તપદી માં જ એક મેક નાં હાથ નાં સ્પર્શ માં ગુલાબ ની કોમળતા અનુભવીશું Promise Day તો બધાં એક દિવસ મનાવશે આપણે તો સપ્ત ફેરા માં જ હસતાં રાખવાનું અને રહેવાનું Promise આપી દઈશું Valentine Day તો બધાં એક વાર મનાવશે આપણું તો જીવન જ એકમેક ની સાથે Valentine હોય એમ જીવીશું નીપુલ અંકિ તા ©Vijay Gohel Saahil #christmascelebration