Nojoto: Largest Storytelling Platform

ફરસદ નથી શ્વાસ , લેવાંની અહીં , રુકસત થાય છે શ્

ફરસદ  નથી  શ્વાસ , લેવાંની અહીં , 
રુકસત થાય છે શ્વાસ , રોજ અહી.!

કુરસદ નથી કયાંય , દીનભર રોજ અહીં ,
ખ્વાબ તો આપ , સુકુન ભર્યુ રાત મહી.!

દર દર ભટકતો જીવ ,કેવો અહી તહી ,
શાને લાચાર બન્યો ?, તું જીવવા અહીં.!

ફુરસદની પળો જાય , વિતી રોજ અહીં ,
ઘડીભરનો જીવ , ઠોકર ખાઈ રહ્યો અહીં.!

"સાંજ" વ્યાકુળ , ફુરસદને માણવા અહીં , 
રાતનો આગોશ , ભરખી રહ્યો એને મહી.!
(સંજય સાંજ તરબદા✍✍✍) #SRcreation #vicharo_ni_duniya_sr #poem #ફુરસદ
ફરસદ  નથી  શ્વાસ , લેવાંની અહીં , 
રુકસત થાય છે શ્વાસ , રોજ અહી.!

કુરસદ નથી કયાંય , દીનભર રોજ અહીં ,
ખ્વાબ તો આપ , સુકુન ભર્યુ રાત મહી.!

દર દર ભટકતો જીવ ,કેવો અહી તહી ,
શાને લાચાર બન્યો ?, તું જીવવા અહીં.!

ફુરસદની પળો જાય , વિતી રોજ અહીં ,
ઘડીભરનો જીવ , ઠોકર ખાઈ રહ્યો અહીં.!

"સાંજ" વ્યાકુળ , ફુરસદને માણવા અહીં , 
રાતનો આગોશ , ભરખી રહ્યો એને મહી.!
(સંજય સાંજ તરબદા✍✍✍) #SRcreation #vicharo_ni_duniya_sr #poem #ફુરસદ