Nojoto: Largest Storytelling Platform

તું જ મારો અંત ને તું જ મારી શરૂઆત હવે આનાથી વધાર

તું જ મારો અંત ને તું જ મારી શરૂઆત 
હવે આનાથી વધારે શું કરું મારા પ્રેમની રજુઆત

©બદનામ શાયર
  Jagdish Thakor