Nojoto: Largest Storytelling Platform

ફોન માનવી ને મજાનું રમકડું જડયું, જોતો જોતો એના ભી

ફોન માનવી ને મજાનું રમકડું જડયું,
જોતો જોતો એના ભીતર માં સ્પર્શી ગયું,
સુખમાં અને દુઃખ માં સહભાગી બન્યું,
પણ એક બીજા થી દૂરી નું એ કારણ બન્યું,
જોતો જોતા માનવી ને પોતાના વશ માં કરતું ગયું,
નાની નાની વાત ને લોકો આગળ બતાવવા લાગ્યું, #ફોન

#ફોન