એવી કોઈ જગ્યાએ ઈશ્વર, ખુદા ની હાજરી નથી જ્યાં વ્યકિત ના જાતિ, લિંગ, સમુદાય ના આધારે ભેદભાવ કરવામાં આવતો હોય. એ તમામ જગ્યાએ હાજર છે જ્યાં પ્રેમ, સૌહાર્દ નુ સુંદર વાતાવરણ હોય..... #ગુજરાતી #ઈશ્વર #khuda #yqgujarati #yqmotabhai