અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે, તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે, મેં કહ્યું એને,દરિયો છે આગળ, લો ! તોય ડૂબવા રાજી છે.. ©Sanskruti Patel #noneeded