New Year 2024-25 હતું ગયું વર્ષ જેવું એવું દિલથી સ્વીકાર્યું નવી આશા સાથે નવા વર્ષને આવકાર્યું ગયા વર્ષના અનુભવને સાથે લઈને ચાલવાનું નવા અરમાનો સાથે નવા વર્ષને શણગાર્યું ગઈકાલે જે આથમેલ રવિ આજે ફરી ઊગ્યો બસ એજ આસ્થા સાથે નવા વર્ષને વધાવ્યું નવા વર્ષની પહેલી પ્રભાતે એજ પ્રાર્થના ઇશ્વરને તારા ભરોસે આ નાવડીએ નવા વર્ષને અપનાવ્યું જયકિશન દાણી ૦૧-૦૧-૨૦૨૫ ©Jaykishan Dani #NewYear2024-25