Nojoto: Largest Storytelling Platform

White *ખબર જ ના પડી* બાળપણ ની રમત રમતા રમતા, ક્ય

White *ખબર જ ના પડી* 

બાળપણ ની રમત રમતા રમતા,
ક્યારે મોટા થઈ ગયા
ખબર જ ના પડી.

મોટા થયા ને જવાબદારી નિભાવતાં,
કયારે સંસારમાં અટવાઈ ગયા
ખબર જ ના પડી.

જે માતા પિતાનાં ખોળામાં રમ્યા,
એ કયારે દિવાલ પર લટકતી તસવીર
બની ગયાં, ખબર જ ના પડી.

ભાવના ભર્યા સંબંધો જાળવતાં,
કયારે લાગણીઓ હણાઈ
ખબર જ ના પડી.

સંયુક્ત કુટુંબમાં સંપથી રહેતા,
કયારે વિભક્ત કુટુંબ થયું
ખબર જ ના પડી.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #raksha_bandhan_2024 ખબર ન પડી... #nojoto❤
White *ખબર જ ના પડી* 

બાળપણ ની રમત રમતા રમતા,
ક્યારે મોટા થઈ ગયા
ખબર જ ના પડી.

મોટા થયા ને જવાબદારી નિભાવતાં,
કયારે સંસારમાં અટવાઈ ગયા
ખબર જ ના પડી.

જે માતા પિતાનાં ખોળામાં રમ્યા,
એ કયારે દિવાલ પર લટકતી તસવીર
બની ગયાં, ખબર જ ના પડી.

ભાવના ભર્યા સંબંધો જાળવતાં,
કયારે લાગણીઓ હણાઈ
ખબર જ ના પડી.

સંયુક્ત કુટુંબમાં સંપથી રહેતા,
કયારે વિભક્ત કુટુંબ થયું
ખબર જ ના પડી.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #raksha_bandhan_2024 ખબર ન પડી... #nojoto❤
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon4