#જીવનડાયરી પોતાના કાર્યથી ખુશ થવાનું હોય, બીજાના કાર્યથી પણ ખુશ જ થવાનું હોય, ઈશ્વરે આપી છે આ સુંદર જિંદગી, ઈર્ષ્યા કરી બીજાની એ વેડફવાની ન હોય. પોતાના કાર્યથી ખુશ થવાનું હોય, બીજાના કાર્યથી પણ ખુશ જ થવાનું હોય.— % & આ જીવન સુંદર આપ્યું છે છતાં બીજાના કામની પ્રશંશા ન કરી શકીએ તો વાંધો નહીં પણ દ્વેષ તો ન જ કરીએ, આવું કરી ને તમે તમારા જ ઈશ્વરની નજરમાં સારા નથી દેખાતા. #h_vagharia #વિસામો #જીવનડાયરી #રાગ_દ્વેષ #આદર્શજીવન #life #cinemagraph